‘પ્રજાસત્તાક દિવસે’ ‘પ્રજા માટે’ નિશુલ્ક સ્ત્રીરોગ નિદાન કેમ્પ

રાજકોટ: આવતીકાલે એટલે કે 26મી જાન્યુઆરીએ એટલે કે પ્રજાસત્તાક દિવસે રાજકોટમાં પ્રજા માટે નિશુલ્ક સ્ત્રીરોગ નિદાન કેમ્પનું આયોજન જામનગર રોડ પર આવેલ કડીવાર મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ ખાતે કરવામાં આવેલ છે.

આ સ્ત્રી રોગ નિદાન કેમ્પમાં પ્રસુતિ તથા સ્ત્રીરોગ નિષ્ણાંત ડો. શાહના જીંદાણી એમ.એસ.(ગાયનેક) સેવા આપશે. આ નિદાન કેમ્પમાં તારીખ 26 જાન્યુઆરી ના રોજ સવારે 10 થી 1 અને સાંજે 5 થી 8 દરમિયાન લાભ લઈ શકાશે. આ ફ્રી નિદાન કેમ્પમાં નિદાન કરાવવા માટે અગાઉથી રજીસ્ટ્રેશન કરાવવું ફરજિયાત છે રજીસ્ટ્રેશન માટે નો નંબર 84697 86933 છે.

➡️ ગાયનેક વિભામમાં સોનોગ્રાફી વિનામુલ્યે કરી આપવામાં આવશે.

➡️ નોર્મલ ડીલીવરી તથા જરૂર પડ્યે શીઝેરીયન ડીલીવરી રાહતદરે કરી આપવામાં આવશે.

➡️ ગર્ભાશયની કોથળીના ટાંકા વગરના ઓપરેશન તેમજ દુરબીનથી થતા બધા ઓપરેશન રાહતદરે

➡️ વ્યંધત્વને લગતું સચોટ નિદાન.

કડીવાર મલ્ટીસ્પેશ્યાલીટી હોસ્પિટલ
માયત્રીધામ સોસાયટી, જકાતનાકા અને માધાપર ચોકડી વચ્ચે, જામનગર રોડ, રાજકોટ.
આ સમાચારને શેર કરો