વાંકાનેર: પાંચદ્રારકા ગામે રવિવારે સ્ત્રીરોગ (ગાયનેક)નો ફ્રી નિદાન કેમ્પ…

વાંકાનેર: રાજકોટમાં આવેલ કડીવાર મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલના ડો. રૂકમુદીન કડીવાર પોતાના માદરે વતન પાંચદ્વારકા ગામની ધુળીયા ગલીમાં રમીને, ઉછળીને મોટા થયા છે. તેઓ આજે રાજકોટમાં કડીવાર મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલનું સુંદર સંચાલન કરી રહ્યા છે અને તબીબી ક્ષેત્રમાં ખૂબ સારી નામના મેળવેલ છે. ત્યારે તેઓએ પોતાની જન્મભૂમકાના લોકો માટે જેમાં ખાસ કરીને બહેનો માટે તેઓની આ […]

‘પ્રજાસત્તાક દિવસે’ ‘પ્રજા માટે’ નિશુલ્ક સ્ત્રીરોગ નિદાન કેમ્પ

રાજકોટ: આવતીકાલે એટલે કે 26મી જાન્યુઆરીએ એટલે કે પ્રજાસત્તાક દિવસે રાજકોટમાં પ્રજા માટે નિશુલ્ક સ્ત્રીરોગ નિદાન કેમ્પનું આયોજન જામનગર રોડ પર આવેલ કડીવાર મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ ખાતે કરવામાં આવેલ છે. આ સ્ત્રી રોગ નિદાન કેમ્પમાં પ્રસુતિ તથા સ્ત્રીરોગ નિષ્ણાંત ડો. શાહના જીંદાણી એમ.એસ.(ગાયનેક) સેવા આપશે. આ નિદાન કેમ્પમાં તારીખ 26 જાન્યુઆરી ના રોજ સવારે 10 […]

કડીવાર મલ્ટીસ્પેશ્યાલિટી હોસ્પિટલ દ્રારા ‘મધર-ડે’ પર ખાસ ‘મધર’ માટે ફ્રી નિદાન કેમ્પ

રાજકોટની જાણીતી કડીવાર મલ્ટી સ્પેશ્યાલિટી હોસ્પિટલ દ્વારા મધર ડે નિમિત્તે એટલે કે આગામી રવિવાર, તા.7/5/2022ના રોજ (સવારે 10થી બપોરે 1:30 સુધી) મહિલા (મધર) માટે ફ્રી નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે. આ કેમ્પમાં પ્રસુતિ તથા સ્ત્રી રોગ નિષ્ણાંત ડૉ. શાહનાબેન જીંદાણી (એમ. એસ. (ગાયનેક) સેવા આપશે. આ ઉપરાંત આ કેમ્પમાં ડૉ.હીરલબેન પટેલ દ્રારા પ્રેગનન્સી દરમ્યાન […]

રાજકોટ: કડીવાર મલ્ટીસ્પેશ્યાલીટી હૉસ્પિટલમાં હવે ડૉ.શાહના જીંદાણી (M.S. ગાયનેક) ફુલટાઇમ મળશે.

(Promotional Article)રાજકોટ: જામનગર રોડ પર આવેલી કડીવાર મલ્ટી મલ્ટીસ્પેશ્યાલીટી હોસ્પિટલમાં હવે પ્રસૂતી અને સ્ત્રીરોગ નિષ્ણાંત ડૉ.શાહના જીંદાણી (એમ.એસ.ગાયનેક)ની ફૂલ ટાઈમ સેવા મળશે. કડીવાર મલ્ટીસ્પેશ્યાલીટી હૉસ્પિટલમાં હવે ગાયનેક વિભાગમાં સોનોગ્રાફી, પ્રસુતીગૃહ, નોર્મલ ડીલીવરી તથા જરૂર પડયે સીઝેરીયન ડીલીવરી કરી આપવામાં આવશે. આ ઉપરાંત ગર્ભાશયની કોથળીના ટાંકા વગરના ઓપરેશન તથા દુરબીનથી થતા બધા ઓપરેશન કરી આપવામાં આવશે. […]

સિપાઇ સમાજ ટ્રસ્ટ આયોજીત મેડીકલ કેમ્પમાં 190 દર્દીઓએ લાભ લીધો

રાજકોટ: સિપાઇ સમાજ ટ્રસ્ટ ગુજરાત અને કડીવાર મલ્ટી સ્પેશ્યાલીસ્ટ હોસ્પિટલના સંયુકત ઉપક્રમે રાજકોટના પોપટપરા વિસ્તારમાં આવેલ માઉન્ટેન મસ્જીદ હોલ ખાતે સંપૂર્ણ વિનામુલ્યે સર્વ સમાજ માટે મેડીકલ કેમ્પ યોજાયો હતો. આ મેડિકલ કેમ્પમાં તમામ જટીલ રોગના નિષ્ણાંત તબીબો ડો.મયુર શુકલ (જનરલ સર્જન), ડો.રાજન કામદાર (બાળ રોગ નિષ્ણાંત), ડો.ધવલ અજમેરા, ડો.મોહસીન લુલાણીયા, ડો.ઉમંગ શુકલા, ડો.મતીન લાખાણી, ડો.મોઇન […]

આવતી કાલે સિપાઇ સમાજ ટ્રસ્ટ દ્વારા રાજકોટમાં નિ:શુલ્ક મેડીકલ સારવાર કેમ્પ

રાજકોટ : સિપાઇ સમાજ ટ્રસ્ટ-ગુજરાત દ્વારા રાજકોટમાં આવતીકાલે માઉન્ટેન મસ્જીલ હોલ, પોપટપરા, સેન્ટ્રલ જેલ પાછળ સવારે 9 થી 12 વાગ્યા સુધી કડીવાર મલ્ટીસ્પેશ્યાલીટી હોસ્પિટલના સહયોગથી વિના મુલ્યે મેડીકલ નિદાન-સારવાર કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે અને જરુરીયાત મુજબ દવાઓ પણ દર્દીઓને ફ્રી આપવામાં આવશે. આ કેમ્પમાં કડીવાર મલ્ટીસ્પેશ્યાલીટી હોસ્પીટલ રાજકોટના ડાયરેકટર ડો. આર. જે. કડીવાર, ફેફસાં, […]