સ્વ.લલિતભાઈ મહેતાની પુણ્યતિથિ નિમિતે યોજાયેલ લોકસેવાના કર્યાનો લોકોએ ખૂબ લાભ લીધો…
વાંકાનેર: રાજ્યસભાના પૂર્વ સાંસદ સ્વ લલીતભાઈ મહેતાની દ્વિતીય પુણ્યતિથિ નિમિત્તે વાંકાનેરના બંધુસમાજ દવાખાને વિવિધ લોક સેવાના કાર્યો જેવા કે રક્તદાન કેમ્પ, ફ્રી નિદાન કેમ્પ અને રાહત દરેક ફૂલ બોડી ચેકઅપ કરી આપવાનું આયોજન કરવામાં આવ્યૂ હતું. જેમનો મોટી સંખ્યામાં વાંકાનેર શહેર અને તાલુકા નીની જનતાએ લાભ લીધો હતો. આજે બંધુસમાજ દવાખાનામાં સ્વ લલીતભાઈ મહેતાના સ્મારાણાર્થે […]
