આજે મહીકાના સમીર બાદીનો જન્મદિવસ
વાંકાનેર: આજે વાંકાનેર તાલુકાના મહીકા ગામના રહેવાસી બાદી સમીર ઈસ્માઈલભાઈનો જન્મદિવસ છે.
સમીર બાદી એ ‘બાદી એલ્યુમિનિયમ સેક્શન’ નામે એલ્યુમિનિયમ સેક્શન નો વ્યવસાય કરી રહ્યા છે, તેઓના ધંધાકીય સંબંધો ખૂબ સારા છે અને ગામમાં મોટું મિત્ર વર્તુળ ધરાવે છે. આજે તેમને તેમના જન્મદિવસની તેમના મિત્રો, સગા-સ્નેહીઓ, પરિવારજનો તેમના મોબાઈલ નંબર 97272 42687 પર શુભેચ્છા પાઠવી રહ્યા છે.
સમીર બાદીને કપ્તાન ગ્રુપ તરફથી જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ… Happy Birthday