Placeholder canvas

ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં જીવલેણ હાર્ટ એટેકથી 8નાં મોત…

વડોદરામાં એકનું તો ભાવનગર અને સુરતમાં 3-3નાં લોકોના મોત

ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી હાર્ટ એટેકની ઘટનાઓમાં ચિંતાજનક વધારો થયો છે. આ તરફ ગઈકાલે રજાના દિવસે એટલે કે રવિવારે રાજ્યભરમાં હાર્ટ એટેકથી 8 લોકોના મોત થયા છે. ગુજરાતમા હાર્ટ એટેકથી રોજના 3-4 વ્યક્તિના મોત તો જાણે સામાન્ય બની ગયા વિગતો મુજબ રવિવારે વડોદરામાં એકનું મોત, ભાવનગર અને સુરતમાં 3-3નાં વ્યક્તિના હાર્ટ એટેકના કારણે મોત થયા હતા.

જ્યારે વડોદરાના એક યુવાનનું કુવૈતમાં હાર્ટ એટેકથી મોત થયું હોવાનું સામે આવ્યું છે.

આ સમાચારને શેર કરો