વાંકાનેર

વાંકાનેર: સિરામિક ફેકટરીમાં મેળા પરથી પડી જતા યુવાનનું મૃત્યુ

વાંકાનેર : વાંકાનેર તાલુકાના પલાસડી નજીક આવેલ એક્યુટોપ સીરામિક ફેકટરીમાં મેળા ઉપર કામ કરી રહેલા ગેલાભાઈ શામજીભાઈ ઉઘરેજા નામના યુવાનનું ગત તા.19 જાન્યુઆરીના રોજ મેળા ઉપરથી નીચે પટકાયો હતો તેમનું 25 દિવસની સારવાર બાદ તેમનું ગઈ કાલે મૃત્યુ થયું હતું.

આ બનાવ અંગે વાંકાનેર સીટી પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

આ સમાચારને શેર કરો