skip to content

ગુજ૨ાતનાં ૭૦ ટકા વિસ્તા૨ોમાં તા.૨૩થી ૩૦ સુધી ઝાપટા-હળવો વ૨સાદ પડશે

આજ તા. ૨૩થી ૩૦ દ૨મ્યાન સૌ૨ાષ્ટ્ર-કચ્છ અને ગુજ૨ાતનાં ૭૦ ટકા વિસ્તા૨ોમાં ઝાપટા અને હળવો વ૨સાદ અલગ અલગ દિવસે અને અલગ

Read more

મહિને ૨૦૦ યુનિટથી ઓછી વિજળી વાપ૨નારના ૧૦૦ વીજ યુનિટ માફ

બીલમાં ૨ાહત માટેનો પરિપત્ર અંતે બહા૨ પડયો : ૯૨ લાખ ગ્રાહકોને ૬૦૦ ક૨ોડનો લાભ મળશે. ગુજ૨ાત આત્મનિર્ભ૨ પેકેજ હેઠળ વીજ

Read more

વાંકાનેર: જવાહર નવોદય સ્કુલના કોન્ટ્રાકટ અને મજુર વચ્ચે માથાકુટ: મજુરે ફીનાઇલ પીધું

વાંકાનેર : વાંકાનેરના કોઠારીયા ગામ પાસે નવી બંધાતી જવાહર નવોદય વિદ્યાલયના બાંધકામમા હિસાબ મામલે માથાકૂટ કરીને મજૂરોએ કોન્ટ્રાકટરને ધાક-ધમકી આપી

Read more

અમરેલીઃ ત્રણ સાધુએ બોટાદની મહિલાને સાત વાર હવસનો શિકાર બનાવી ગુજાર્યો બળાત્કાર

અમરેલીઃ ધર્મના નામે ધતિંગ ચલાવવાની વધુ એક ઘટનામાં સ્વામિનારાયણ સંપ્રદાયના ત્રણ સાધુઓએ બોટાદની મહિલાને સાત વાર હવસનો સિકાર બનાવતાં પોલીસે

Read more

વાંકાનેર: સિંધાવદરમાં માત્ર એક જ ઘરનો કન્ટેન્મેન્ટ ઝોનમાં સમાવેશ

ગઈ કાલે વાંકાનેર તાલુકાના સીંધાવદર ગામે 52 વર્ષિય મહિલાનો કોરોના પોઝિટિવ રિપોર્ટ આવ્યો હતો જેથી આરોગ્ય વિભાગ અને વહીવટી તંત્ર

Read more

કોરોના કેસની સંખ્યા રાજકોટ જિલ્લામાં 188,જુનાગઢ જિલ્લામાં 55 અને મોરબી જિલ્લામાં 14 પર પહોંચી

જૂનાગઢ શહેરમાં આજે વધુ 3 કેસ પોઝિટિવ નોંધાયા છે. શીશુમંગલ ક્રોસ રોડ મહાકાલ મંદિર પાસે રહેતા 72 વર્ષીય વૃદ્ધનો, ઓઘડનગર

Read more

વાંકાનેર: સિંધાવદરમાં 52 વર્ષિય મહિલાનો કોરોના રિપોર્ટ આવ્યો પોઝિટિવ

આજે વાંકાનેર તાલુકામાં પ્રથમ મહિલા કોરોના પોઝિટિવ કેસ નોંધાયો… વાંકાનેરના આરોગ્યનગરના સંક્રમિત ડૉ. હરેશ ભટ્ટ પાસેથી તબીબી સારવાર લીધી હતી.

Read more

મોરબી : અપહરણ અને દુષ્કર્મનો 3 વર્ષથી નાસતો આરોપી પકડાયો

મોરબી : મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના અપહરણ તથા બળાત્કારના ગુનામાં ત્રણ વર્ષથી નાસતા ફરતા આરોપીને મોરબી પેરોલ ફર્લો સ્કવોડ દ્વારા

Read more

વાંકાનેરમાં વાહન ભાડામાં બાબતે મારામારી : 2ને ઇજા 

9 શખ્સોએ બે વ્યક્તિઓ ઉપર લાકડી, ધોકા, પાઇપ વડે હુમલો કર્યાની ફરિયાદ નોંધાઈ વાંકાનેર : વાહન ભાડામાં વધઘટ મામલે મારામારી

Read more

મેઘમહેર: રાણાવાવમાં 5 ઇંચ, પોરબંદરમાં 4.5 ઇંચ, કુતિયાણામાં 2.5 ઇંચ, જૂનાગઢમાં સવારથી જ ધોધમાર વરસાદ

સૌરાષ્ટ્રના વાતાવરણમાં આજ સવારથી જ પલ્ટો આવ્યો છે. કાળા ડિબાંગ વાદળોથી આકાશ ઘેરાયું છે. પરંતુ હજુ અસહ્ય ગરમી યથાવત છે

Read more