જાણો.. વાંકાનેર તાલુકાના ક્યા ગામમાં કેટલા ટકા મતદાન થયું?

સૌથી વધુ મતદાન પાજ ગામમાં 96.03 % તથા સૌથી ઓછું મતદાન જાલસીકા-વસધુંરા -37.96%

વાંકાનેર: ગત તા. 19ના રોજ ગ્રામ પંચાયતની ચૂંટણીમાં વાંકાનેર તાલુકામાં કુલ મતદાન 83.70% થયેલ છે. તેમજ સૌથી વધુ મતદાન પાજ ગામમાં 96.03 % અને સૌથી ઓછું મતદાન જાલસીકા-વસધુંરા -37.96% થયેલ છે. ચાલો તો જાણીએ વાંકાનેર તાલુકામા ગામવાઈઝ થયેલ મતદાનની ટકાવારી

૧ લણુ સર -83.12
૨ દેરાળા -91.31
૩ રાજસ્થળી -94.58
૪ ચિત્રાખડા -80.33
૫ ભોજપરા -72.07
૬ પાડધરા -94.87
૭ જેતપરડા -87.54
૮ જાલી -91.57
૯ સમથેરવા-મક્તાનપર -84.63
૧૦ વરડુસર -82.86
૧૧ રાજગઢ -88.99
૧૨ જામસર-નાગલપર -60.28
૧૩ ખાનપર -93.85
૧૪ આણદંપર -95.38
૧૫ સિંધાવદર-વડીભોજપરા -84.85
૧૬ પાંચદ્વારકા -87.62
૧૭ કલાવડી નવી -93.48
૧૮ ખીજડીયા-પીપરડી -79.49
૧૯ ખખાણા -83.52
૨૦ પીણાળીયા અગાભી -74.32
૨૧ અમરસર -87.60
૨૨ અરણીટીંબા -84.15
૨૩ પીપળીયા રાજ -90.93
૨૪ તીથવા -86.52
૨૫ વઘાસીયા -84.12
૨૬ રાણેકપર -89.86
૨૭ પંચાસર -89.82
૨૮ રાતીદેવડી -75.75
૨૯ કોઠારીયા -84.79
૩૦ રાજાવડલા -78.86
૩૧ લીંબાળા -88.52
૩૨ કોઠી -73.34
૩૩ ગારીડા -79.87
૩૪ રંગપર -93.91
૩૫ કેરાળા -84.63
૩૬ ચંદ્રપુર -70.27
૩૭ લાલપર -86.76
૩૮ દલડી -75.40
૩૯ દીઘલીયા -84.04
૪૦ શેખરડી -89.93
૪૧ હસનપર -66.15
૪૨ લણુસરીયા-બોકડથંભા -85.02
૪૩ ધમલપર -88.68
૪૪ ગાંગીયાવદર -91.10
૪૫ કાછીયાગાળા -87.46
૪૬ સરતાનપર -95.30
૪૭ માટેલ-સવરપર -85.91
૪૮ ભીમગુંડા -91.73
૪૯ ઓળ -88.26
૫૦ રાતાસવરડા -93.74
૫૧ અદેપર-ગુંદાખડા -91.53
૫૨ તરકીયા -76.73
૫૩ સતાપર -90.73
૫૪ મેસરીયા -86.63
૫૫ ઠીકરીયાળા -83.18
૫૬ જાલસીકા-વસધુંરા -37.96
૫૭ રૂપાવટી -91.25
૫૮ જેપરુ -87.95
૫૯ જોધપર -77.59
૬૦ પાજ -96.03
૬૧ મહીકા -83.32
૬૨ રાતડીયા -89.66
કુલ—મતદાન 5319 / ટકા 82.70

આ સમાચારને શેર કરો