વાંકાનેર: સીટી સ્ટેશન રોડ પર મચ્છુ નદીના કાંઠે જાહેરમાં જુગાર રમતા ત્રણ ઝડપાયા
By શાહરુખ ચૌહાણ – વાંકાનેર
વાંકાનેર સીટી ટેસન રોડ પર અમરસીંહજી હાઈસ્કૂલની સામે મચ્છુ નદીના કાંઠે જાહેરમાં જુગાર રમતાં ત્રણ ઈસમો10.340 રોકડા મુદ્દામાલ સાથે ઝડપાયા
માહિતી મુજબ વાંકાનેર સીટી ટેસન રોડ અમરસિંહ જી હાઈસ્કૂલ ની સામે મચ્છુ નદીના કાંઠે જાહેરમાં કુંડાળું વળીને રમતા (૧) કલ્પેશ ભાઈબાબુલાલ મહેતા રહેમેન બજાર વાંકાનેર(૨) સલીમ દાઉદ ભાઈ વડગામા રહે સીટી ટેસન રોડ વાંકાનેર(૩) કાસમ સલીમભાઈ બસેર રહે સીટી ટેસન રોડ પાણીની પરબ ની બાજુમાં વાંકાનેર સહિતના ને પકડી રોકડા રૂપિયા 10.340 મુદ્દામાલ સાથે જુગારધારા મુજબ ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી.