Placeholder canvas

વાંકાનેર: વરલી મટકા રમતા એક ઝડપાયો

વાંકાનેર : વાંકાનેરમાં પોલીસે જાહેરમાં વરલી મટકાનો જુગાર રમતો એક આરોપીને ઝડપી લીધો હતો.જેમાં આ બનાવની વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનેથી પ્રાપ્ત વિગતો અનુસાર ગઈકાલે તા.૬ ના રોજ પોલીસે વાંકાનેર નજીક હાઈવે રોડ ઉપર રેલ્વે નાળા પાસે નશીબ આધારીત વર્લી ફીચરના આંક લખી જાહેરમાં જુગાર રમતા ગોવિંદભાઈ ઉર્ફે જાડીયો ગંગારામભાઈ મદ્રસાણીયા (ઉવ-૨૯ ધંધો મજુરી રહે.જુની રાતીદેવળી તા.વાંકાનેર) ને વર્લી ફીચરના સાહીત્ય તથા કુલ રોકડા રૂ ૬૧૦ સાથે ઝડપી લઈને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.

આ સમાચારને શેર કરો