Placeholder canvas

વાંકાનેર નગર પાલિકાના 7 વોર્ડમાં 28 બેઠક માટે ફોર્મ ભરનાર 82 ઉમેદવારોની યાદી

વાંકાનેર: આજે નગરપાલીકાના ફોર્મ ભરવાના છેલ્લા દિવસના અંતે જાહેર થયેલ ચિત્ર મુજબ ભાજપે વોર્ડ નંબર 4 ખાલી રાખ્યો છે, તેમાં તેમના કોઇ ઉમેદવાર મુક્યા નથી. નગરપાલિકામાં કોંગ્રેસે 17 ઉમેદવાર મુક્યા છે જ્યારે પ્રથમ વાર વાંકાનેર નગરપાલિકા લડતા આપે કોંગ્રેસથી વધુ ઉમેદવાર ઉભા રાખ્યા છે. તેમને ૧૮ ઉમેદવારોને ચૂંટણી લડવા મેદાનમાં ઉતાર્યા છે.

વાંકાનેર : વાંકાનેર નગર પાલિકાની ચૂંટણી માટે આજે ફોર્મ ભરવાના છેલ્લા દિવસે વાંકાનેર પાલિકાના 7 વોર્ડની 28 બેઠકો માટે કુલ 82 ઉમેદવારોએ ફોર્મ ભરાયા છે. ત્યારે વાંકાનેર પાલિકાના તમામ 7 વોર્ડમાં ક્યાં વોર્ડમાંથી કોણે કોણે ફોર્મ ભર્યા તેની યાદી નીચે આપેલી છે.

ઝડપથી સમાચાર મેળવવા માટે કપ્તાનના whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચે બ્લુ કલરમાં અંગ્રેજીમાં લખેલ લિંક પર ક્લિક કરો…..

https://chat.whatsapp.com/Ke52vGZCCES8O1r4wj00gt

આ ઉપરાંત આપ કપ્તાનના ફેસબુક પેજ, ટ્વીટર, ટેલિગ્રામ અને ઇન્સ્ટાગ્રામમા પણ જોડાઈ શકો છો.. તેમજ પ્લે સ્ટોરમાં જઈને કપ્તાન ન્યુઝ લખીને મોબાઇલ એપ્સ પણ ફ્રી માં ડાઉનલોડ કરી શકો છો…

આ સમાચારને શેર કરો