Placeholder canvas

ગુજરાતમાં ત્રીજી લહેર આવી! આજે થયો કોરોનાનો બ્લાસ્ટ…

ગુજરાતમાં કોરોનાના નવા 5396 કેસ નોંધાયા છે. જેમાં ત્રીજી લહેર આવી ગઇ હોય તેવું પ્રતીત થાય છે. તેમાં આજે ગુજરાતમાં કોરોનાનો બ્લાસ્ટ થયો છે. રાજ્યમાં ઓમિક્રોન બાબતે કેસ નોંધાયા નથી. તથા કોરોનાથી એક દર્દીનું મોત થયુ છે.

ગાંધીનગરમાં 132 કેસ આવ્યા છે, અહીં ઉલ્લેખનિય છે કે સૌથી વધુ અમદાવાદમાં 2281 કેસ નોંધાયા છે. તથા સુરતમાં 1350, વડોદરામાં 281, રાજકોટમાં 272 કેસ, આણંદમાં 133, ખેડામાં 104, ગાંધીનગરમાં 132 કેસ આવ્યા છે. તેમજ ગુજરાતમાં કોરોનાના નવા 5396 કેસ નોંધાયા છે. જેમાં કોરોનાથી એક દર્દીનું મોત થયુ છે.

ગુજરાતમાં કોરોના મહામારીએ ફરીથી માથુ ઉંચક્યુ છે. આજે રાજ્યમાં 5396 નવા કોરોના કેસ નોંધાયા છે. છેલ્લા 24 કલાકમાં અમદાવાદમાં 2281 કોરોના કેસ નોંધાયા છે. જોકે આજે કોરોનાના કારણે એક દર્દીનું મોત નિપજ્યુ છે. અહીં ઉલ્લેખનિય છે કે વડોદરામાં 281, રાજકોટમાં 272 કેસ, વલસાડ 142, આણંદ 133, ખેડામાં 104 કેસ છે. તથા કચ્છમાં 92, ગાંધીનગરમાં 132 કેસ નોધાયા છે. તથા ભાવનગરમાં 63, ભરુચમાં 50, નવસારીમાં 49 કેસ છે. તેમજ મહેસાણા 48, જામનગર 50, મોરબીમાં 34 કેસ નોધાયા છે. અને સાબરકાંઠા 28, અમરેલી 20, જૂનાગઢ 21 બનાસકાંઠામાં 17 કેસ, દાહોદ 17, પંચમહાલ 16 અરવલ્લીમાં 11 કેસ નોધાયા છે.

આ સમાચારને શેર કરો