Placeholder canvas

વાંકાનેર: અજાણ્યા પુરુષનો મૃતદેહ મળી આવ્યો…

વાંકાનેર : વાંકાનેર શહેરમાં અજાણ્યા પુરુષ નો મૃતદેહ મળી આવ્યો છે, પોલીસને જાણ થતા પોલીસે મૃતદેહનો કબજો લઈને તેમને પીએમ માટે સિવિલ હોસ્પિટલ ખાતે મોકલી દેવામાં આવ્યો હતો.

મળેલી માહિતી મુજબ વાંકાનેર શહેરમાંથી અંદાજે 40 વર્ષની ઉંમરના અજાણ્યા પુરુષનો મૃતદેહ મળી આવતા મુમનાશેરીમાં રહેતા જાવીદભાઈ ઉમરભાઈ વીસરે સીટી પોલીસને જાણ કરતા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી મૃતકના વાલી વારસોની શોધખોળ હાથ ધરી છે.

આ સમાચારને શેર કરો