વાંકાનેર

વાંકાનેર: માટેલ રોડ ઉપર શ્રમિકનો શ્વાસ બંધ થઈ જતા મૃત્યુ

વાંકાનેર : વાંકાનેરના માટેલ રોડ ઉપર સનપાર્ક સિરામિક ફેકટરીમા લેબર કવાટર્સમાં રહેતા બબલુભાઈ લખનભાઈ મારડી ઉ.32 પોતાના ઘેર સુતા હતા ત્યારે અચાનક શ્વાસ બંધ થઈ જતા મૃત્યુ નીપજ્યું હતું. બનાવ અંગે વાંકાનેર તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.

આ સમાચારને શેર કરો