Placeholder canvas

ટંકારામાં શ્રમિકનું હાર્ટએટેકથી મૃત્યુ

ટંકારા : ટંકારા નજીક સાલદીપ વિનાઈલ ફેકટરીમાં કામ કરતા મૂળ ઉત્તરપ્રદેશ રાજ્યના વતની રામ સીધારે ઉ.40 નામના યુવાન શ્રમિકને બપોરના સમયે છતીમાં અચાનક દુખાવો ઉપડતા ટંકારા સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવતા તબીબે હાર્ટએટેકથી મૃત્યુ થયાનું જાહેર કરતા ટંકારા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.

આ સમાચારને શેર કરો