ધોરણ 12 કોમર્સના બોર્ડના પરિણામમાં પણ જ્ઞાનગંગા સ્કૂલ No.1
વાંકાનેર (Promotional Artical) : આજે જાહેર થયેલ ધો.12 કોમર્સના બોર્ડના રીઝલ્ટમાં સાયન્સની માફક જ કોમર્સમાં પણ જ્ઞાનગંગા સ્કૂલે પોતાની આગવી શાખ મુજબ ભવ્ય પરિણામનો સીલ-સીલો જાળવી રાખ્યો છે. આજે જાહેર થયેલ આ કોમર્સ ના પરિમાણ માં સમગ્ર વાંકાનેર કેન્દ્રમાં English Medium માં પ્રથમ ક્રમે 99.51 PR સાથે જ્ઞાનગંગા સ્કૂલની વિદ્યાર્થીની ગોસ્વામી ફેન્સી કેતનગીરી આવેલ છે. કુલ 10 વિદ્યાર્થીઓને A1 ગ્રેડ મેળવેલ છે.






જ્ઞાનગંગા સ્કૂલ
આરોગ્યનગર, વાંકાનેર.
સંપર્ક:- 02828 222111
મો. 92658 67687


