રાજકોટ : માધાપર ઓવરબ્રિજ પાસે કાર-એક્ટિવા વચ્ચે અકસ્માત, દંપતીનું કરૂણ મોત

ગુરૂવારની મોડી રાત્રે માધાપર ઓવરબ્રીજ (Madhapar Chowkdi) નજીક અકસ્માત ની ઘટના સામે આવી છે. જે અકસ્માતમાં દંપતીનું મોત નિપજ્યું છે.

Read more