રાજકોટ-મોરબી રોડ પર ઇકો કાર અને છકડો રીક્ષા વચ્ચે અકસ્માત: એકનું મોત, 4ને ઇજા

ભેંસાણનો પરિવાર રિક્ષામાં સ્ક્રેપ ભરી કચ્છમાં વેચવા ગયો હોય પરત ફરતા ગૌરીદળ પાસે અકસ્માત નડ્યો રાજકોટની ભાગોળે મોરબી રોડ પર

Read more