ચંદ્રપુર: જો ગામમાં કામ કર્યા હોય તો મત આપજો -સરપંચ હરિશ્ચંદ્રસિંહ ઝાલા

વાંકાનેર સ્થાનિક સ્વરાજ સંસ્થાની ચુંટણી ને હવે ઝાઝા દિવસો બાકી નથી ત્યારે ગ્રામ્ય વિસ્તારમાં ચૂંટણીનો માહોલ ધીમે ધીમે જામતો જાય

Read more

ચંદ્રપુર તાલુકા પંચાયતની સીટના ઉમેદવાર દક્ષાબા હરિશ્ચંદ્રસિંહ ઝાલાનો લોક સંપર્ક: ઠેર ઠેર લોક આવકાર

વાંકાનેર તાલુકા પંચાયતની ચંદ્રપુર સીટ પરથી ભાજપના ઉમેદવાર તરીકે દક્ષાબા હરિશ્ચંદ્રસિંહ ઝાલા ચૂંટણી લડી રહ્યા છે. દક્ષાબા ઝાલા એ ચંદ્રપુર

Read more