Placeholder canvas

વાંકાનેર: પત્રકાર મુકેશભાઈ પંડ્યાના પત્ની સોનલબેનનું અવસાન, ગુરુવારે ટેલીફોનીક બેસણું

વાંકાનેર: ન્યુઝપેપર એજન્ટ/ પત્રકાર મુકેશભાઈ પંડ્યાના ધર્મ પત્ની સોનલબેન પંડ્યાનું તારીખ 19/ 4/ 2021 ના રોજ અવસાન થયેલ છે, તેમનું ટેલિફોનિક બેસણું આગામી ગુરુવારે રાખેલ છે.

વાંકાનેર નિવાસી ( મૂળ હળવદ ) સ્વ. નરોત્તમરાય લક્ષ્મીશંકર પંડ્યા તથા સ્વ. ચંદ્રીકાબેન નરોત્તમરાય પંડ્યાના પુત્રવધૂ તે મુકેશ પંડ્યાના ધર્મપત્ની તેમજ પ્રવીણ પંડ્યા તથા દિલીપ પંડ્યાના નાના ભાઈના પત્ની સોનલ પંડ્યા ઉમર વર્ષ ૩૬ નું તારીખ – ૧૯.૦૪.૨૦૨૧ ને સોમવારે દુઃખદ અવસાન થયેલ છે.

સદગત નું ટેલીફોનીક બેસણું તારીખ – ૨૨/૦૪/૨૦૨૧ને ગુરુવારે સાંજે ૦૪ થી ૦૬ રાખેલ છે.
પ્રવીણભાઈ – ૯૯૭૯૯૩૪૫૦૦
દિલીપભાઈ – ૯૨૨૮૧૭૬૮૯૩
મુકેશભાઈ – ૮૨૦૦૦૦૪૬૬૫

ઝડપથી સમાચાર મેળવવા માટે કપ્તાનના whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચે બ્લુ કલરમાં અંગ્રેજીમાં લખેલ લિંક પર ક્લિક કરો…..

https://chat.whatsapp.com/LC90we6qAfoJHF0t6wYIqj

આ ઉપરાંત આપ કપ્તાનના ફેસબુક પેજ, ટ્વીટર, ટેલિગ્રામ અને ઇન્સ્ટાગ્રામમા પણ જોડાઈ શકો છો.. તેમજ પ્લે સ્ટોરમાં જઈને કપ્તાન ન્યુઝ લખીને મોબાઇલ એપ્સ પણ ફ્રી માં ડાઉનલોડ કરી શકો છો…

આ સમાચારને શેર કરો