સીંધાવદર: અલી હાજીસાહેબના અમાજાન હલુબેન હાજયાણીનું ઈન્તકાલ
વાંકાનેર: સિંધાવદર ગામના કાસમપરામાં રહેતા હાજયાણી હલુબેન માણસિયા (ઉ.વ.91) નું આજે ઈન્તેકાલ થયેલ છે.
હાજયાણી હલુબેન માણસીયા એ એસ. એમ. પી. હાઇસ્કુલ સીંધાવદરના નિવૃત ક્લાર્ક અલી હાજીસાહેબના અમાજાન થાય, તેમનું આજે ઈન્તેકાલ થયેલ છે. તેમની જ્યારત તારીખ 26/8/2020 ને બુધવાર ના રોજ સિંધાવદર ગામના કાસમપરા ખાતે સવારે 8:30 કલાકે રાખેલ છે.
ઝડપથી સમાચાર મેળવવા માટે કપ્તાનના whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચે બ્લુ કલરમાં અંગ્રેજીમાં લખેલ લિંક પર ક્લિક કરો…..
https://chat.whatsapp.com/GtrVmwA6Np0LupRnrDgvLt
આ ઉપરાંત આપ કપ્તાનના ફેસબુક પેજ, ટ્વીટર, ટેલિગ્રામ અને ઇન્સ્ટાગ્રામમા પણ જોડાઈ શકો છો.. તેમજ પ્લે સ્ટોરમાં જઈને કપ્તાન ન્યુઝ લખીને મોબાઇલ એપ્સ પણ ફ્રી માં ડાઉનલોડ કરી શકો છો…