વાંકાનેર: માર્કેટીંગ યાર્ડ પાસે શોટ થતાં બે ખુટીયાના મોત

વાંકાનેર: આજે 27 નેશનલ હાઈવે પર માર્કેટીંગ યાર્ડ પાસે, વતન હોટલની બાજુમાં ઈલેક્ટ્રીકના ટી સી પાસે બે ખુંટિયા શોટ થતાં બંનેના મોત થયા છે.

મળેલી માહિતી મુજબ વતન હોટલ પાસે અને માર્કેટીંગ યાર્ડની બાજુમાં આ બંને ખૂંટિયાઓ બાજતા હતા તેવો બાજતા બાજતા નેશનલ હાઈવેની બાજુમાં આવેલ ઈલેક્ટ્રીક ટિસી પાસે ગયા હતા અને ત્યાં બંને ખૂંટિયા શોટ થતાં તેમના ત્યાં ને ત્યાં મોત થયા હતા.

ઝડપથી સમાચાર મેળવવા માટે કપ્તાનના whatsapp ગ્રુપમાં જોડાવો, આ whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચે બ્લુ કલરમાં અંગ્રેજીમાં લખેલ લિંક પર ક્લિક કરો…..

https://chat.whatsapp.com/GtrVmwA6Np0LupRnrDgvLt

આ ઉપરાંત આપ કપ્તાનના ફેસબુક પેજ, ટ્વીટર, ટેલિગ્રામ અને ઇન્સ્ટાગ્રામમા પણ જોડાઈ શકો છો.. તેમજ પ્લે સ્ટોરમાં જઈને કપ્તાન ન્યુઝ લખીને મોબાઇલ એપ્સ પણ ફ્રી માં ડાઉનલોડ કરી શકો છો…

આ સમાચારને શેર કરો