નિર્ભયા કેસ: પટિયાલા હાઉસ કોર્ટેનુું નવું ડેથ વોરંટ: 1 ફેબ્રુઆરીએ સવારે 6 કલાકે ફાંસી

નિર્ભયા ગેંગરેપ કેસના દોષિતો સામે પટિયાલા હાઉસ કોર્ટે નવું ડેથ વોરંટ જાહેર કર્યું છે. હવે દોષિતોને 1 ફેબ્રુઆરીએ સવારે 6 કલાકે ફાંસી આપવામાં આવશે. આ પહેલા દોષિતોને 22 જાન્યુઆરીના રોજ ફાંસી આપવાની પણ દયા અરજી કરતા નવી તારીખ જાહેર કરવામાં આવી છે.

આ પહેલા નિર્ભયા ગેંગરેપ કેસમાં રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે દોષી મુકેશ સિંહની અરજી ફગાવી દીધી છે. કેન્દ્રીય ગૃહ મંત્રાલયે નિર્ભયા મામલાના દોષિતમાંથી એકની દયા અરજી શુક્રવારે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ પાસે મોકલી હતી. મંત્રાલયે આ અરજીનો અસ્વીકાર કરવાની ભલામણ કરી હતી.

આ સમાચારને શેર કરો