વાંકાનેર: માર્કેટચોક પાસે આવેલા ટાઉન હોલમાં જાહેરમાં જુગાર રમતા ૬ ઝડપાયા
વાંકાનેર પુલ દરવાજા પાસે આવેલાટાઉન હોલમાં જાહેરમાં જુગાર રમતા ૬ જુગારીઓ કુલ રોકડા 10.300 મુદ્દા માલ સાથે ઝડપાયા
વાંકાનેર શહેર પોલીસ પેટ્રોલિંગ દરમિયાન મળેલી બાતમીના આધારે માર્કેટ ચોક પુલ દરવાજા પાસે આવેલા ટાઉનહોલ ખાતે રેડ કરતાં અંધારામાં લાઈટના અંજવાળી જુગાર રમતા (1) જયેશભાઈ માત્રાભાઈ બાંભવા (2) ગોપાલભાઈ દેવાભાઈ ગમારા(3) રવિ કાળુભાઈ વાસાણી(4) સુનિલ ઉર્ફે કટ્ટી કાળુભાઈ બાબરીયા(5) મેહુલભાઈ નવીનચંદ્ર મારુ(6) સંજયભાઈ બાબુભાઈ દેગામા સહિતને કુલ મુદ્દામાલ 10300સાથે પકડીને જુગારધારા મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી