વાંકાનેર (Promotional Artical) :આજે જાહેર થયેલ માર્ચ 2024 ના ધોરણ 12 સાયન્સના બોર્ડના પરિણામમાં જ્ઞાનગંગા સ્કૂલનો ભવ્ય સફળતાનો ડંકો.
વાંકાનેર ટોપ 10 માં સૌથી વધુ 8-8 વિદ્યાર્થીઓ જ્ઞાનગંગા સ્કૂલના
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા આજે જાહેર કરવામાં આવેલ ધોરણ 12 સાયન્સના બોર્ડના પરિણામમાં જ્ઞાનગંગા સ્કુલે દર વર્ષની માફક જ ફરીથી સફળતાનું મેદાન સર કર્યું છે. વાંકાનેર કેન્દ્રના ટોપ-10 માં સૌથી વધુ 8-8 વિદ્યાર્થીઓ જ્ઞાનગંગા સ્કૂલના છે.
સમગ્ર વાંકાનેર કેન્દ્રમાં દ્વિતીય ક્રમે ઉદાણી હેત ભરતભાઇ (વાણીયાશેરી) PER 96.67% PR 99.89
સમગ્ર વાંકાનેર કેન્દ્રમાં તૃતીય ક્રમે લામકા ખેંગાર વાલાભાઈ (ભરવાડપરા) PER 95.33%, PR 99.70
સમગ્ર વાંકાનેર કેન્દ્રમાં પાંચમાં ક્રમે મેહતા કરણ તુષારભાઈ (મહાદેવનગર) PER 94.33%, PR 97.44
સમગ્ર વાંકાનેર કેન્દ્રમાં પાંચમાં ક્રમે પટેલ વિભૂતિ હરેશભાઇ (ભાટિયા સોસાયટી) PER 94.33%, PR 99.48
સમગ્ર વાંકાનેર કેન્દ્રમાં પાંચમાં ક્રમે ઝાલા રાજવીબા પૃથ્વીરાજસિંહ (પેડક) PER 94.33%, PR 99.48
સમગ્ર વાંકાનેર કેન્દ્રમાં છઠ્ઠા ક્રમે પરાસરા મોહંમદસાની ઇસ્માઇલભાઈ (ચિરાગ ઇલેક્ટ્રિકવાળા, કેરાળા) PER 94.00%, PR 99.38
સમગ્ર વાંકાનેર કેન્દ્રમાં આઠમા ક્રમે કાગડા અપેક્ષા કૌશિકકુમાર (ચાવડીચોક) PER 93.00%, PR 99.03
સમગ્ર વાંકાનેર કેન્દ્રમાં દશમા ક્રમે બાદી અજાબા હારુનભાઈ (મહિકા) PER 92.33 PR 98.76