વાંકાનેર વાંકાનેર: ફેકટરીના ઉંચાઈએથી પડી જતા શ્રમિકનું મૃત્યુ December 13, 2023 Kaptaan વાંકાનેર : વાંકાનેર તાલુકાના માટેલ ઢુવા રોડ ઉપર આવેલ ઇટકોસ ફેકટરીમાં કામ કરતા મૂળ મધ્યપ્રદેશના શ્રમિક રાજેશકુમાર હુલસી વર્મા ઉંચાઈ ઉપરથી પડી જતા સારવાર દરમિયાન મૃત્યુ નિપજતા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે. આ સમાચારને શેર કરો