જ્ઞાનગંગા સ્કૂલના પીન્સીપાલ યોગેન્દ્રસિંહ ઝાલાના પિતા લખધીરસિંહનું નિઘન: કાલે બેસણુ

વાંકાનેર: જ્ઞાનગંગા સ્કૂલના પ્રિન્સિપાલ યોગેન્દ્રસિંહ ઝાલાના પિતા લખધીરસિંહ મનુભા ઝાલાનુ ગઈકાલ શનિવારે નિધન થયેલ છે.

મુળ ભાયાતિ જાંબુડિયા ગામના વતની અને હાલ વાંકાનેર રહેતા તથા વાંકાનેરની જ્ઞાનગંગા સ્કૂલના પ્રિન્સિપાલ યોગેન્દ્રસિંહ ઝાલાના પિતા લખધીરસિંહ મનુભા ઝાલા (ઉ.વ.65)નું તા.1/2/2020 ને શનિવારના રોજ અવશાન થયેલ છે. તેમનુ બેસણું આવતી કાલે તા.3/2/2020ને સોમવારે જ્ઞાનગંગા સ્કૂલ, આરોગ્ય નગર, વાંકાનેર ખાતે સાંજના ૪ થી ૬ દરમિયાન રાખેલ છે.

આ સમાચારને શેર કરો