Placeholder canvas

એઇડ્સ અંગે જાગૃતિ લાવવા પદાધિકારીઓ અને અધિકારીઓએ રીબીન આકારમાં માનવ સાંકળ રચી

મોરબી : તારીખ 1 ડિસેમ્બર એટલે કે વિશ્વ એઇડ્સ દિવસ. આ અસાધ્ય બિમારી એઈડ્સ અંગે લોકોમાં જાગૃતિ લાવવાના હેતુથી મોરબી આરોગ્ય વિભાગ દ્વારા આજે મોરબી જિલ્લા પંચાયત કચેરીના કંપાઉન્ડમાં માનવ સાંકળ રચીને એઇડ્સના સિમ્બોલ સમાન રેડ રિબિન બનાવવામાં આવી હતી.

આ વેળાએ જિલ્લા પંચાયતના પ્રમુખ કિશોરભાઇ ચીખલીયા, મોરબી વિસ્તારના ધારાસભ્ય બ્રિજેશભાઇ મેરજા, જિલ્લા વિકાસ અધિકારી પરાગ ભગદેવ, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ. જે.એમ. કતીરા, એ.આર.ટી. સેન્ટર મોરબી, અનમોલ ટ્રસ્ટના સભ્યો તથા આરોગ્ય વિભાગ તેમજ પંચાયતની વિવિધ શાખાના કર્મચારીઓ અધિકારીઓ કોવીડ-19ની ગાઇડલાઇન અનુસાર જોડાયા હતા.

ઝડપથી સમાચાર મેળવવા માટે કપ્તાનના whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચે બ્લુ કલરમાં અંગ્રેજીમાં લખેલ લિંક પર ક્લિક કરો…..

https://chat.whatsapp.com/HWrLHO2pDzq71nTwu0solK

આ ઉપરાંત આપ કપ્તાનના ફેસબુક પેજ, ટ્વીટર, ટેલિગ્રામ અને ઇન્સ્ટાગ્રામમા પણ જોડાઈ શકો છો.. તેમજ પ્લે સ્ટોરમાં જઈને કપ્તાન ન્યુઝ લખીને મોબાઇલ એપ્સ પણ ફ્રી માં ડાઉનલોડ કરી શકો છો…

આ સમાચારને શેર કરો