એઇડ્સ અંગે જાગૃતિ લાવવા પદાધિકારીઓ અને અધિકારીઓએ રીબીન આકારમાં માનવ સાંકળ રચી

મોરબી : તારીખ 1 ડિસેમ્બર એટલે કે વિશ્વ એઇડ્સ દિવસ. આ અસાધ્ય બિમારી એઈડ્સ અંગે લોકોમાં જાગૃતિ લાવવાના હેતુથી મોરબી આરોગ્ય વિભાગ દ્વારા આજે મોરબી જિલ્લા પંચાયત કચેરીના કંપાઉન્ડમાં માનવ સાંકળ રચીને એઇડ્સના સિમ્બોલ સમાન રેડ રિબિન બનાવવામાં આવી હતી. આ વેળાએ જિલ્લા પંચાયતના પ્રમુખ કિશોરભાઇ ચીખલીયા, મોરબી વિસ્તારના ધારાસભ્ય બ્રિજેશભાઇ મેરજા, જિલ્લા વિકાસ અધિકારી […]

ખબરદાર: મોરબી જીલ્લામાં જાહેરમાં થૂંકનાર પર થશે રૂ. ૫૦૦ નો દંડ

મોરબી : હાલમાં સમગ્ર વિશ્વ કોરોના વાઇરસના સંક્રમણથી પ્રભાવિત થયેલ છે, તેમજ ભારતના તમામ રાજ્યો પણ આ રોગથી પ્રભાવિત થયેલ છે, આ રોગના અટકાયતી પગલાના ભાગરૂપે ઇન્ડિયન કાઉન્સીલ ઓફ મેડિકલ રીસર્ચ (ICMR) દ્વ્રારા “ધૂમ્રપાન રહિત તમાકુનું સેવન ન કરવા અને જાહેરમાં ન થૂંકવા” અંગે જાહેર જનતાને અપીલ કરવામાં આવે છે. કારણ કે, ધૂમ્રપાન રહિત તમાકુનું […]

મોરબી જિ. પં.ના પ્રમુખ કિશોર ચીખલીયાના આગોતરા શરતી જામીન મંજુર

મોરબી : લાંચ કેસમાં મોરબી જિલ્લા પંચાયતના પ્રમુખ કિશોરભાઈ ચીખલીયાના આગોતરા શરતી જામીન કોર્ટે મંજુર કરી આપ્યા છે. મળેલ માહિતી મુજબ મોરબી જિલ્લા પંચાયતના પ્રમુખ કિશોરભાઈ ચીખલીયા જ્યારે કારોબારી સમિતિના ચેરમેન હતા ત્યારે તેઓએ વાંકાનેર તાલુકાના મકતાનપર ગામે આવેલ જમીનને બિનખેતી કરવા માટે એક અરજદાર પાસે રૂ.3 લાખની લાંચ માંગી હતી.જે તે સમયે અરજદારે ફરિયાદ […]