વાંકાનેર: યુવા ભાજપ મોરચા દ્વારા કાલે મહારક્તદાન કેમ્પ…

વાંકાનેર : ભારતીય જનતા પાર્ટીના યુવા મોરચા દ્વારા ભાજપ કાર્યાલય પૂર્ણચંદ્ર ગરાસિયા બોર્ડિંગ ખાતે તા. ૨૩ જાન્યુઆરી સોમવારે મહા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે.

હાલની રોગચાળાની પરિસ્થિતિને અનુસંધાને ભારતીય જનતા પાર્ટીના યુવા મોરચા દ્વારા સોમવારે મહા રક્તદાન શિબિર યોજાશે જેમાં ભાજપના કાર્યકર્તાઓ સહિતના લોકોને રક્તદાન કરવા વાંકાનેર રાજવી કેશરીદેવસિહ ઝાલા દ્વારા આહ્વાન કરવામાં આવ્યું છે. આ આયોજનને સફળ બનાવવા યુવા મોરચાના પ્રમુખ જયેન્દ્રસિંહ ઝાલા , અમિત શાહ સહિતના યુવા અગ્રણીઓ જહેમત ઉઠાવી રહ્યા છે.

ફેસબુક:-
કપ્તાન ન્યૂઝનું facebook પેજ લાઈક અને ફોલો કરો. https://www.facebook.com/kaptaannews
વોટ્સએપ:-
કપ્તાન ના whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચેની લિંક પર ક્લિક કરો… https://chat.whatsapp.com/LF1muhfnumB901BhcpjXTx
મોબાઈલ એપ્સ:-
તમારા શહેરના તમામ સમાચાર સૌથી પહેલા જાણવા માટે અત્યારે જ ‘કપ્તાન’ની મોબાઇલ એપ્સ ઇન્સ્ટોલ કરો…
કપ્તાન ન્યૂઝની ઍપ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો…https://play.google.com/store/apps/details?id=in.co.kaptaan.kaptaannews
આ સમાચારને શેર કરો