Placeholder canvas

આજે અશરફ શેરસીયા “અસુ”નો જન્મદિવસ

વાંકાનેર: આજે મુસ્કાન રોડલાઇન્સના માલિક યુવા ટ્રાન્સપોર્ટર અશરફ શેરસીયા ઉર્ફે અસુ ગઢવાળાનો જન્મ દિવસ છે. અસુ ચંદ્રપુર ગામના વાતની છે, તેઓ નાની ઉંમરે પાપાની સાથે ટ્રાન્સપોર્ટ અને ટ્રકનો બિઝનેસ સાથે જોડાયા છે. અસુ આજે 24 વર્ષ પૂર્ણ કરી 25 માં વર્ષમાં પ્રવેશ કરેલ છે.

અશરફ શેરસીયાનો જન્મ વાંકાનેર તાલુકાના છેવાળાનું ગામ મેસરીયામાં થયેલ. તેવો હાલમાં મુસ્કાન રોડલાઈન્સ નામે પોતાનો ટ્રાન્સપોર્ટ ચલાવે છે. આજે અશરફને તેમના મિત્રો, સગા, સંબંધીઓ અને તેમના વેપારી મિત્રો તેમના મોબાઈલ ૮૫૩૦૦૬૮૬૬૦, ૯૬૬૪૫૬૪૧૩૧ પર જન્મ દિવસની શુભેચ્છાઓ પાઠવી રહ્યા છે.

આ સમાચારને શેર કરો