Placeholder canvas

અંબાલાલ પટેલની વરસાદની આગાહી ! જાણો ક્યારે પડશે વરસાદ…

હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે ફરી વરસાદની આગાહી કરી છે. તેમના અનુસાર, સપ્ટેમ્બર મહિનાના પ્રથમ સપ્તાહમાં વાતાવરણમાં ફેરફાર જોવા મળશે. જેથી બીજા સપ્તાહમાં સૌરાષ્ટ્ર-કચ્છ, મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતના કેટલાક ભાગોમાં વરસાદ પડવાની સંભાવના છે.

આગામી 13 અને 14 સપ્ટેમ્બરે અરબ સાગરમાં હવાનું દબાણ ઉભું થવાની શક્યતા છે. જોકે સપ્ટેમ્બરના બીજા સપ્તાહ બાદ ગરમીના પ્રમાણમાં પણ વધારો થઇ શકે છે.

આ સમાચારને શેર કરો