Placeholder canvas

વાંકાનેર: સતાપર ગામે કોમ્યુનિટી હોલનું ખાતમુહૂર્ત કરતા જિજ્ઞાસબેન મેર

વાંકાનેર તાલુકાના સતાપર ગામે આજે કોમ્યુનિટી હોલનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.

આજ રોજ વાંકાનેર તાલુકાના સતાપર ગામે સમસ્ત ગામ લોકોની હાજરીમાં કોમ્યુનિટી હોલનું ખાતમુહૂર્ત તાલુકા પંચાયતના સદસ્ય શ્રીમતી જીજ્ઞાસાબેન મેર ના હસ્તે કરવામાં આવ્યું હતું. એ સમયે સમસ્ત સતાપર ગામ લોકોએ તાલુકા પંચાયતના સદસ્ય શ્રીમતી જીજ્ઞાસાબેન મેરનો આભાર વ્યક્ત કર્યો હતો.
આ તકે ગામ ના સરપંચ, સભ્યો, ગામના આગેવાનો તથા સમસ્ત ગામ લોકો હાજર રહ્યાં હતા.

આ સમાચારને શેર કરો