skip to content

વાંકાનેર: રોંગ સાઈડમાં આવતી ઇકો એ બાઈક ચાલકને હડફેટે લીધો.

વાંકાનેર : વાંકનેર શહેરમાં સ્વામી વિવેકાનંદના સ્ટેચ્યુ નજીક કોલેજ પાસે રોંગ સાઈડમાં ધસી આવેલ જીજે-36-બી-3786 નંબરની ઇકો કારના ચાલકે બાઈક લઈને જઈ રહેલા અમનભાઇ અકીલભાઇ ડંડીયાને હડફેટે લેતા અમનભાઈને તેમજ બાઇકમાં પાછળ બેઠેલા સાહેદને ઈજાઓ પહોંચતા હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. તેઓએ વાંકાનેર સીટી પોલીસ મથકમાં ઇકો કારના ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.

આ સમાચારને શેર કરો