Placeholder canvas

આજે અશરફ ખોરજીયાનો જન્મદિવસ…

આજે મૂળ વાંકાનેર તાલુકાના ભોજપરા ગામના વતની અને હાલમાં ભુજ કચ્છમાં ખેતીના સાધનોનો વ્યવસાય કરતા અશરફ ખોરજીયાનો જન્મદિવસ છે.

ભુજમાં ખેતીવાડીના સાધનો નો શોરૂમ “રાજકોટ એગ્રીકલ્ચર”ના તેઓ પ્રોપરાઈટર છે, તેવો સમગ્ર કચ્છમાં તેમજ તેમના વતન વાંકાનેરમાં ખૂબ સારા શબ્દો ધરાવે છે આજે તેમને તેમના જન્મદિવસ નિમિત્તે તેમના મોબાઈલ નંબર 9687831865 પર તેમના સગા સંબંધીઓ પરિવારજનો અને વ્યવસાયિક મિત્રો જન્મદિવસની શુભેચ્છા પાઠવી રહ્યા છે.

કપ્તાન ગ્રુપ તરફથી અશરફ ખોરજીયાને જન્મદિવસની ખુબ ખુબ શુભેચ્છાઓ… Happy Birthday

આ સમાચારને શેર કરો