Placeholder canvas

એઈમ્સની ઓલ ઇન્ડિયા સાયન્સ પરીક્ષામાં ટંકારાનો પવન લશ્કરી 101માં રેન્ક સાથે ઉત્તિર્ણ…

આર્ય તેજ ઇન્સ્ટિટયૂટ ઓફ નર્સિંગ મોરબીમાં નર્સિંગ્યુટર તરીકે ફરજ બજાવતા અને મૂળ ટંકારાના વતની પવન લશ્કરી એ ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટયૂટ ઓફ મેડિકલ સાયન્સની પરીક્ષામાં ઓલ ઇન્ડિયામાં 101 મો રેન્ક પ્રાપ્ત કરીને શ્રી આર્યતેજ ઇન્સ્ટિટયૂટ ઓફ નર્સિંગ મોરબી અને ટંકારા ગામનું ગૌરવ વધારેલ છે.

પવન લશ્કરીને નર્સિંગ કોલેજના ડાયરેક્ટર રમેશભાઈ કૈલા અને ચેર પર્સન પ્રસાદ ગોરીયા દ્વારા 15 મી ઓગસ્ટના રોજ બેસ્ટ એચીવર ફોર એવર ના એવોર્ડ થી સન્માનિત કરેલ છે.

આ સમાચારને શેર કરો