Placeholder canvas

વાંકાનેર: હવે આવકનો દાખલો અને આયુષ્યમાન કાર્ડ કઢાવી શકશો તમારા ઘર આંગણે…

વાંકાનેર: હવે આવકનો દાખલો અને આયુષ્યમાન કાર્ડ કઢાવી શકશો તમારા ઘર આંગણે… કેટલાય ધક્કા ખાધા બાદ અને લાઈનમાં ઊભા રહ્યા પછી પણ જો આ સેવાનો મળતી હોય તો હવે ઘર આંગળી કેમ ? કેમ કે આ 2022ના છેલ્લા મહિનાઓ ચાલી રહ્યા છે… હવે તો સમજાણું ને ?

મોરબી જિલ્લા વિકાસ અધિકારીની મુચના અનુસાર ગ્રામ્ય વિસ્તારના PMJAY કાર્ડધારી કે જેમની મુદત પૂર્ણ થયેલ છે તેવા કાર્ડધારકોના આવકના દાખલા રીન્યુ કરવા માટે દિવા – ૧૦ માં તમામ ગામોમાં કેમ્પનું આયોજન કરી તમામ લાભાર્થીઓના દાખલા ઇશ્યુ કરવા જણાવેલ છે.

વાંકાનેર તાલુકાના તમામ ગામોના મા-અમૃતમ કાર્ડ તેમજ PMJAY ના કાર્ડધારકો કે જેમના કાર્ડની મુદત પૂર્ણ થયેલ છે તેવા લોકોના આવકના દાખતા ઇસ્યુ કરવા માટે મુજબ તમામ ગામોમાં કેમ્પનું આયોજન કરવાનો હૂકમ કરેલ છે. જે કેમ્પમાં (૧) આવકના દાખલા, (ર) આયુષ્યમાન કાર્ડ, (૩) ઇ-શ્રમ કાર્ડ (૪) ઇ-ર્નિર્માણ કાર્ડ કાઢી આપવામાં આવશે.

કયા ગામમાં ? કયા દિવસે ? કેમ્પ યોજાશે ?

તા.29/08/2022 :- બોકડથંભા, ચાંચડીયા, ચંદ્રપુર, ચિત્રાખડા, દલડી, દેરાળા, ધમલપર, ધરમનગર, ઢુવા, દિઘલીયા.

તા.30/08/2022 :- ગાંગીયાવદર, ગારીડા, ગારીયા, ધીયાવડ, ગુંદાખડા, હસનપર, હોલમઢ, જાલસીકા, જાલી, જાલીડા

તા.31/08/2022 :- જામસર, જેપુર, જેતપરડા, જોધપર, જુની કલાવડી, કાછીયાગાળા, કણકોટ, કાનપર, કાશીપર, કેરાળા,

તા.02/09/2022 :- ખખાણા, ખાનપર, ખેરવા,ખીજડીયા, કોટડા નાયાણી, કોઠારીયા, કોઠી, લાકડધાર, લાલપર, લીંબાળા

તા.03/09/2022 :- લુણસરીયા, લુણસર, મહીકા, મક્તાનપર, માટેલ, મેસરીયા, નાગલપર, નવી કલાવડી, ઓળ, પાડધરા.

તા.05/09/2022 :- પાજ, પલાંસ, પલાસડી, પાંચદ્વારકા, પંચાસર, પીપળીયા રાજ, પીપરડી, પ્રતાપગઢ, રાજાવડલા, રાજગઢ

તા.06/09/2022 :- રાજસ્થળી, રાણેકપર, રંગપર, રસીકગઢ, રાતાવિરડા, રાતડીયા, રાતીદેવળી, રૂપાવટી, સમઢીયાળા. સમથેરવા

તા.07/09/2022 :- સરધારકા, સરતાનપર, સતાપર, શેખરડી,સિંધાવદર, તરકીયા, ઠીકરીયાળા, વધાસીયા, વાલાસણ, વણજારા

તા.09/09/2022 :- વાંકીયા, વરડુસર, વસુન્ધા, વીડી ભોજપરા, વીડી જાંબુડીયા, વિનયગઢ, વિરપર, વિઠ્ઠલગઢ, વિઠ્ઠલપર.

કપ્તાન ના whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચેની લિંક પર ક્લિક કરો…. https://chat.whatsapp.com/JnLb1qRRcMLL2mOaumRb5j
આ સમાચારને શેર કરો