માટેલ તાલુકા પંચાયત પર ભાજપના ઉમેદવારનો વિજય

વાંકાનેર તાલુકા પંચાયતની માટેલ સીટ પર ભાજપના

ઉમેદવાર નો વિજય થયો છે.

માટેલ સીટ ઉપર ભાજપના ઉમેદવાર ભૂમિકાબેન અજયભાઈ

વિજવાડિયા તેમના પ્રતિસ્પર્ધી કોંગ્રેસના ઉમેદવાર પૂરીબેન ભનુભાઈવીંઝવાડિયા સામે 1496 મતથી વિજય થયો છે.

કોંગ્રેસ 990

ભાજપ 2446

આ સમાચારને શેર કરો