વાંકાનેર તાલુકા પંચાયતની જેતપરડા સીટ ઉપર ભાજપ જીત્યુ March 2, 2021 Kaptaan વાંકાનેર તાલુકા પંચાયતની જેતપરડા સીટ ઉપર ભાજપના ઉમેદવારનો વિજય થયો છે વાંકાનેર તાલુકા પંચાયતની જેતપરડા સીટ પર ભાજપના ઉમેદવાર રણજીતભાઈ વિરસોડીયા 661 જીતી ગયા છે ભાજપ 1849 કોંગ્રેસ 1188 કુલ કોંગ્રેસની કુલ સીટ 5 ભાજપની કુલ સીટ 7 આ સમાચારને શેર કરો