skip to content

ઢુવા જિલ્લા પંચાયત બેઠક પર ભાજપનો આશરે 4હજાર મતથી વિજય

ઢુવા જિલ્લા પંચાયતમાં ભાજપના ઉમેદવાર ચૂંટણી જીતી ગયા છે.

જિલ્લા પંચાયતમાં ભાજપના ઉમેદવાર સરોજબેન વાઘજીભાઈ ડાંગરોયા 3906 મતથી ચૂંટણી જીતી ગયા છે.

ભાજપ 77949
કોંગ્રેસ 4043

કુલ જાહેર પરિણામ 13
ભાજપ 8
કોંગ્રેસ 5

આ સમાચારને શેર કરો