Placeholder canvas

સામાન્ય પ્રવાહમાં નંબર-1 મોડર્ન સ્કૂલ: વાંકાનેર ટોપ-10માં 10 અને બોર્ડમાં 5 વિધાર્થીને સ્થાન

(Promotional Articals)

વાંકાનેર: આજે જાહેર થયેલ 12 સામાન્ય પ્રવાહના પરિણામમાં મોડર્ન સ્કૂલનો રિતસરનો ડંકો વાગ્યો છે, વાંકાનેરના ઇતિહાસમાં પ્રથમવાર એવું બન્યું છે કે બોર્ડના ટોપ 10માં વાંકાનેરના 5-5 વિદ્યાર્થીને સ્થાન મળેલ છે, એટલું જ નહીં પણ વાંકાનેરના ટોપ 10 માં કુલ 12 વિદ્યાર્થીમાંથી મોડર્ન સ્કૂલના 10-10 વિદ્યાર્થીને સ્થાન મળેલ છે.

વાંકાનેર ટોપ-10

(૧) આલ ભરત અમરાભાઇ – 95.29% – ફૈઝ સ્કુલ

(૨) માથકિયા સાજેદાબાનુ નજરૂદીન – 95.00% – મોડર્ન સ્કૂલ

(૩) ચારોલીયા તેસીન શાહીદ – 94.43 % – મોડર્ન સ્કૂલ

(૪) ભોરણીયા ઇલ્શા નીઝામુદ્દીન – 93.71% – મોડર્ન સ્કૂલ

(૪) માથકીયા ગુલિસ્તા નજરૂદીન – 93.71% – મોડર્ન સ્કૂલ

(૫) બાદી મુજમીન નીજામુદ્દીન – 93.57% – મોડર્ન સ્કૂલ

(૬) ચૌધરી નાઝેરા ઇકબાલહુશેન – 92.14% – મોડર્ન સ્કૂલ

(૭) પરાસરા મેવીસબાનુ ગુલામમાહમદ – 91.86% – મોડર્ન સ્કૂલ

(૭) સુસરા રાહુલ ભુપતભાઈ – 91.86% – ફૈઝ સ્કૂલ

(૮) માથકિયા ફરાનાબાનુ ઇદ્રીશબાઇ – 91.71% – મોડર્ન સ્કૂલ

(૯) બાદી ફાઝેલાફાતેમા ગફુર – 91.57% – મોડર્ન સ્કૂલ

(૧૦) અઘારા નંદના જેસીંગભાઇ – 91.29% – મોડર્ન સ્કૂલ

અત્રે ઉલ્લેખનીય છે કે આ વર્ષે મોડર્ન સ્કૂલે 12 સાયન્સ અને ધોરણ 10 નું ખૂબ જ સરસ પરિણામ મેળવ્યું છે, જ્યારે ૧ર સામાન્ય પ્રવાહમાં તો વાંકાનેરના શૈક્ષણિક ઇતિહાસને ચાર ચાંદ લગાડી દીધા છે. આમ આ વર્ષે સામાન્ય પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાહમાં બન્નેમાં ગૌરવપૂર્ણ પરિણામ મેળવીને વાંકાનેરમાં નંબર-1 સ્કૂલનું સ્થાન મેળવી લીધું છે.

આ સમાચારને શેર કરો