વાંકાનેર:દીનાબેન સંઘવીના શૈક્ષણિક વિડીયોને ગુજરાત સરકારની ‘દિક્ષા’માં સ્થાન
વાંકાનેર: રાતેદેવડી ગામની કન્યા શાળામાં આચાર્ય તરીકે ફર્ઝ બજાવતા દિનાબેન સંઘવીના સામાજિક વિજ્ઞાન વિષયના શૈક્ષણિક વીડિયો ભારત સરકારના NCERT અને MHRD દ્રારા તૈયાર કરેલ શૈક્ષણિક વિભાગના દિક્ષા ( ડીજીટલ ઇન્ફાસ્ટ્રક્ચર ફોર નોલેજ શેરિંગ એપ્લિકેશન) નામના પોર્ટલ પર સ્વીકૃત પામ્યા છે.
દીનાબેન સંઘવીની સામાજિક વિજ્ઞાન સબંધી યુ-ટ્યુબ ચેનલ છે, જેના વિડિયો ઉચ્ચતર પ્રાથમિક, માધ્યમિક વિભાગના વિદ્યાર્થીઓ ઉપરાંત કોઈપણ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે ખૂબ જ ઉપયોગી છે. હવે આ વિડીયો સરકારના ડિજીટલ માધ્યમ માં પણ જોઇ શકાશે.
દીના સંઘવીની નીચે આપેલ યુ ટ્યુબ ચેનલની લિંક પર ક્લિક કરીને જુવો વીડિયો…
https://youtube.com/channel/UC0tVczWeLQAKUztduvnA2KA
મોબાઈલ એપ્સ
ઝડપથી સમાચાર મેળવવા માટે play storeમાં જઈને કપ્તાનની મોબાઇલ એપ્સ ડાઉનલોડ કરો… નીચેની લિંક પર ક્લિક કરીને પણ ડાઉનલોડ કરી શકાશે…
https://play.google.com/store/apps/details?id=in.co.kaptaan.kaptaannews
વોટ્સએપ:-
આ ઉપરાંત કપ્તાનના વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માટે નીચે બ્લુ કલરમાં અંગ્રેજીમાં લખેલ લિંક પર ક્લિક કરો…..
https://chat.whatsapp.com/Jse1BNncG9P7UIplHGIPcK