ક્યાં-કેટલો ટ્રાફિકજામ છે ? એપ્લીકેશન બેઈઝ જાણકારી આપનારું રાજકોટ ગુજરાતનું પ્રથમ શહેર બનશે

રાજકોટ : રંગીલા રાજકોટ શહેરમાં જો અત્યારે સૌથી વિકરાળ કોઈ સમસ્યા ગણવી હોય તો તે ટ્રાફિકની સમસ્યાને ગણી શકાય. પોલીસ દ્વારા ઘણા વર્ષોથી શહેરીજનોને ટ્રાફિક સમસ્યામાંથી મુક્તિ આપવા માટે અવનવા કીમિયા અખત્યાર કરવામાં આવી રહ્યા છે છતાં તેનો કોઈ જ તોડ હજુ સુધી મળ્યો નથી. આ બધાની વચ્ચે ટૂંક સમયમાં હવે ટ્રાફિકજામ, રસ્તા પર ખોદાયેલા […]

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ ભીમાણીના વરદહસ્તે Su Exam Sugam Portal લોન્ચ

રાજકોટ: સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ પ્રો. ગીરીશભાઈ ભીમાણીના માર્ગદર્શન હેઠળ યુનિવર્સિટીના વિધાર્થીઓને તમામ સુવિધાઓ એક જ વેબસાઈટ પરથી સરળતાથી મળી રહે એ માટેની વ્યવસ્થા કરવામાં આવી છે. આ સંદર્ભમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ પ્રો. ગીરીશભાઈ ભીમાણીના વરદહસ્તે આજરોજ વિદ્યાર્થીઓની સુવિધા માટે જી Su Exam Sugam લોન્ચ કરવામાં આવી હતી. આ Su Exam Sugam માં વિદ્યાર્થીઓને પરિણામ, હોલ […]

વાંકાનેર:દીનાબેન સંઘવીના શૈક્ષણિક વિડીયોને ગુજરાત સરકારની ‘દિક્ષા’માં સ્થાન

વાંકાનેર: રાતેદેવડી ગામની કન્યા શાળામાં આચાર્ય તરીકે ફર્ઝ બજાવતા દિનાબેન સંઘવીના સામાજિક વિજ્ઞાન વિષયના શૈક્ષણિક વીડિયો ભારત સરકારના NCERT અને MHRD દ્રારા તૈયાર કરેલ શૈક્ષણિક વિભાગના દિક્ષા ( ડીજીટલ ઇન્ફાસ્ટ્રક્ચર ફોર નોલેજ શેરિંગ એપ્લિકેશન) નામના પોર્ટલ પર સ્વીકૃત પામ્યા છે. દીનાબેન સંઘવીની સામાજિક વિજ્ઞાન સબંધી યુ-ટ્યુબ ચેનલ છે, જેના વિડિયો ઉચ્ચતર પ્રાથમિક, માધ્યમિક વિભાગના વિદ્યાર્થીઓ […]