Placeholder canvas

વાંકાનેર: મચ્છુ-૧ ડેમ છલકાવાને હવે સવા બે ફૂટ જેટલું છેટુ…

વાંકાનેર: મચ્છુ ૧ ડેમ છલકાવવાને માત્ર હવે સવા બે ફૂટનું જેટલું છેટુ છે, એટલે કે હાલમાં મચ્છુ ૧ ડેમની જળ સપાટી 46.60 પહોંચી ગઈ છે. હવે મચ્છુ ૧ ડેમ 2.40 ફૂટ ખાલી છે.

છેલ્લા બે ત્રણ દિવસથી જુનાગઢ પંથકમાં ભારે વરસાદ પડી રહ્યો છે પરંતુ મચ્છુ ૧ ડેમના ઉપરવાસના ભાગમાં વધુ વરસાદ ન હોય ઉપરાંત હજુ ફાળદંડ ડેમ પણ ઓવરફ્લો થયો ન હોવાથી અને હાલમાં પાણીની આવક 894 ક્યુસેકની છે.

આગાહી મુજબ આજે મચ્છુ ૧ ડેમની સાઈટ પર અને ઉપરવાસમાં વરસાદ પડવાની શક્યતાઓ છે, જો સારો વરસાદ પડશે તો અને હળદંડ ડેમ ઓવરફ્લો થઈ જાય તો મચ્છુ ૧ ડેમની જળ સપાટી ઝડપથી ઉંચકાઈ શકે અને ગમે ત્યારે ઓવરફલો થઈ શકે છે.

કપ્તાન ન્યુઝના વોટસએપ ગ્રુપમાં જોડાવા માટે નીચેની લીંક પર ક્લિક કરો.

https://chat.whatsapp.com/CpFZ20fOGklDV8JbLBHn3b

આ સમાચારને શેર કરો