skip to content

વાંકાનેર : લલિતભાઈ જયંતિભાઈ રાઠોડનું અવસાન

વાંકાનેર : વાંકાનેર નિવાસી રાઠોડ લલિતભાઈ જયંતિભાઈ (ઉ. વ. ૬૩), તે રવજીભાઈ મકવાણાના જમાઈ તથા રૂપિન, અજય તથા તુપ્તિ પી. પીત્રોડાના પિતાશ્રીનુ તા. ૨૨/૭/૨૦૨૦ ને બુધવારના રોજ અવસાન થયું છે. સદગતની ઈચ્છા અનુસાર તમામ લૌકિક વહેવાર બંધ રાખેલ છે. ટેલીફોનિક બેસણું ૨૪ જુલાઈને શુકવારે મો.ન. ૯૮૨૫૭ ૫૬૦૩૫ પર સાંજે ૪ થી ૬ રાખેલ છે.

આ સમાચારને શેર કરો