વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનમાં પીઆઇ તરીકે ચાર્જ સંભાળતા બી.જી.સરવૈયા

By શાહરુખ ચૌહાણ – વાંકાનેર
વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ફરજ બજાવતા પી આઈ એચ એન રાઠોડ ની બદલી અમદાવાદ ખાતે થતાં વાંકાનેર સીટી પોલીસ સ્ટેશન મોરબી સી પી આઈ ખાતે ફરજ બજાવતા બી જી સરવૈયાને વાંકાનેર શહેર પોલીસ સ્ટેશનના પીઆઇ તરીકે મુકવામાં આવ્યા છે.

પીઆઇ બી જી સરવૈયાએ વાંકાનેર સીટી પીઆઇ નો ચાર્જ સંભાળી લીધો છે. અમને મળેલી માહિતી મુજબ તેઓ 2021 ના અંતમાં સેવા નિવૃત્ત થઇ રહ્યા છે. જેથી તેઓ વાંકાનેરમાં લગભગ ત્રણ મહિના જેટલો સમય શહેર પીઆઈ તરીકે કામગીરી કરશે.

વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માટે:-https://chat.whatsapp.com/Gk6wcRoQ98U1g3YM7Bm3qb

આ ઉપરાંત આપ કપ્તાનના ફેસબુક પેજ, ટ્વીટર, ટેલિગ્રામ, સિગ્નલ અને ઇન્સ્ટાગ્રામ મા પણ જોડાઈ શકો છો…

મોબાઈલ એપ્સ
ઝડપથી સમાચાર મેળવવા માટે play storeમાં જઈને કપ્તાનની મોબાઇલ એપ્સ ડાઉનલોડ કરો… નીચેની લિંક પર ક્લિક કરીને પણ ડાઉનલોડ કરી શકાશે…
https://play.google.com/store/apps/details?id=in.co.kaptaan.kaptaannews

આ સમાચારને શેર કરો
  •  
  •  
  •  
  •  
  •  
  •