વાંકાનેર: નગરપાલિકાના વોર્ડ નંબર 4 ના બસપાના ઉમેદવારના ચૂંટણી કાર્યાલયનું ઉદઘાટન

વાંકાનેર: આજે સાંજના વાંકાનેર લક્ષ્મીપરામાં વોર્ડ નંબર 4 ના બસપાના ઉમેદવારના ચૂંટણી કાર્યાલયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું

વાંકાનેર નગરપાલિકાની ચૂંટણીમાં વોર્ડ નંબર 4 ના ઉમેદવાર 1 જાકીરભાઈ મોહસીનભાઈ બ્લોચ, 2 રજીયાબેન રહીમભાઈ પરમાર, 3 વિરાજભાઈ અનંતરાય મહેતા, 4 સંગીતાબેન ઉત્તમભાઈ સોલંકી ના ચૂંટણી કાર્યાલયનું આજે ગુલાબ ખાન પઠાણ અને મહમદભાઇ રાઠોડ ના હસ્તે ખુલ્લું મુકવામાં આવ્યું હતું.

આ કાર્યાલયના ઉદ્ઘાટન પ્રસંગે ગુલમહમદભાઈ બ્લોચ,ગફારભાઈ રાઠોડ મંત્રી, અમીનભાઈ બ્લોચ, સલીમભાઈ પૂર્વ કોર્પોરેટર, વિગેરે આગેવાનો હાજર રહયા હતા.

આ સમયે તમામ આગેવાનો એ વોર્ડ નંબર 4 ના બસપાના ચારે-ચાર ઉમેદવારોને વિજય બનાવવા આગેવાનો અને કાર્યકરોને કામે લાગી જવા હાકલ કરી હતી.

આ સમાચારને શેર કરો