Placeholder canvas

રાજકોટ: જિલ્લામાં બનશે વધુ એક અદ્યતન બસ સ્ટેન્ડ

રાજકોટ : ગુજરાત એસટી વિભાગ દ્વારા રાજકોટ જિલ્લાને નવા ST બસ સ્ટેન્ડ ના સ્વરૂપે આ વર્ષે ભેટ આપવામાં આવી છે.

રાજકોટ જિલ્લામાં આવેલ શહેર થી ૨૦ કિલોમીટર દૂર સરધારમાં બનશેરૂ.2 કરોડના ખર્ચે અદ્યતન બસ સ્ટેન્ડ, જેમાં હશે ૮ પ્લેટફોર્મ, એડવાન્સ ટિકિટ વિન્ડો, ટિકિટ બારી, પીવાના પાણીની સુવધા, શૌચાલય, વેઇટિંગ એરિયા, પાર્કિંગ સ્પેસ, તથા કોરમિશિયલ દુકાનો સહિતની સુવિધાઓ હશે.

આગામી શુક્રવાર સવારે ૯.૩૦ કલાકે ઈ-ખાતમુર્હૂત મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી દ્વારા કરવામાં આવશે. એસટી બસ સ્ટેન્ડ દ્વારા તડામાર તૈયારીઓ ચાલી રહી છે.

આ સમાચારને શેર કરો