વાંકાનેર: રૂ. 4.22 કરોડના ખર્ચે નવનિર્મિત અદ્યતન એસ.ટી બસ સ્ટેશનનું લોકાપર્ણ…

વાંકાનેરમાં ગુજરાત રાજ્ય માર્ગ અને વાહન વ્યવહાર નિગમ દ્વારા રૂ. 422.76 લાખના ખર્ચે આત્યાધુનિક અને સુવિધાસભર એસ.ટી બસ સ્ટેશનનું નિર્માણ કરવામાં આવેલ છે જેનું આજે સ્થાનિક આગેવાનોની ઉપસ્થિતિમાં લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ લોકાર્પણમાં વાંકાનેર શહેર,તાલુકાના આગેવાનો, લોકો અને એસ.ટી વિભાગના અધિકારી-કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ નવું બસ સ્ટેન્ડ ઘણા સમયથી બનીને તૈયાર હતું પણ […]

બે બસ વચ્ચે ચગદાઈ જતાં કોલેજીયન યુવકનું કમકમાટીભર્યું મોત

રાજકોટ: સૌરાષ્ટ્રના કેપિટલ રાજકોટનું એસટી બસપોર્ટ જીવલેણ બનતું જઈ રહ્યું છે. કરોડોના ખર્ચે બનેલ એસટી બસપોર્ટમાં બસ ઉભી રાખવાની જગ્યાના અભાવે બસપોર્ટના ગેઈટ પાસે અનેક બસના થપ્પા લાગતાં અનેક અકસ્માતો બને છે અને અનેક નિર્દોષ લોકોના ભોગ લેવાઈ છે. ત્યારે આજે સવારે ગોંડલના ગુંદાળા ગામેથી બે મિત્રો દ્વારકા જવા રાજકોટ બસપોર્ટ આવ્યાં બાદ બસસ્ટેન્ડ બહાર […]

વાંકાનેર: ગારિયાના સ્ટેશન પાસેની હોટલમાંથી દારૂ ઝડપાયો…

વાંકાનેર : વાંકાનેર સીટી પોલીસ ટીમે વાંકાનેર નેશનલ હાઇવે ઉપર ગારિયા ગામના બસ સ્ટેશન પાસે આવેલી બજરંગ હોટલમાથી બાતમીને આધારે દરોડો પાડી વાઈટ લેક વોડકાની પાંચ બોટલ કિંમત રૂપિયા 1500 કબ્જે કરી હતી. જો કે દરોડા દરમિયાન આરોપી વિવેકભાઈ મંછારામ બાવાજી રહે.ગારીયા વાળો હાજર નહીં મળી આવતા પોલીસે આરોપીને ફરાર દર્શાવી પ્રોહિબિશન એક્ટ અન્વયે કાર્યવાહી […]

રાજકોટમાં બસપોર્ટ નજીક બોલેરો પાછળ બાઇક અથડાતા યુવાનનું મોત.

રાજકોટમાં આજે વહેલી સવારે ઢેબર રોડ પર એસટી બસ પોર્ટના ગેટ સામે વહેલી સવારે જીવલેણ અકસ્‍માત સર્જાયો હતો. એક બાઇક રોડ સાઇડમાં ઉભેલી બોલેરો સાથે અથડાતા ચાલક યુવાનને કપાળ અને માથામાં ગંભીર ઇજા પહોંચતા મોત નીપજ્યું હતું. મૃતક યુવાન રૈયા રોડ તિરૂપતીનગરમાં રહેતો હતો. યુવાન સલૂનની દુકાનમાં કામ કરતો હતો. ગત મોડી રાત્રિના સહકાર રોડ […]

વાંકાનેર:બસ સ્ટેશન પાસે થયેલ ઝઘડામાં કલમ 307નો ઉમેરો કરાયો.

વાંકાનેર શહેરમાં બસ સ્ટેન્ડ પાસે ત્રણ-ચાર દિવસ પૂર્વે મુસ્લિમ યુવાનને ભરવાડ શખ્સ દ્વારા ગાળો આપવામાં આવી હતી જેથી કરીને તે બાબતે સમજાવવા માટે ગયેલા વ્યક્તિઓને નવ શખ્સોએ પાઇપ અને લાકડી વડે માર માર્યો હતો. ઈજા પામેલા એક વ્યક્તિને રાજકોટ સારવાર માટે લઇ ગયા હતા અને તેને થયેલ ઇજાના રિપોર્ટને ધ્યાને લઈને હાલમાં વાંકાનેર સીટી પોલીસ […]

ટંકારા: એસ.ટી.બસ સ્ટેશનનું મંત્રી પૂર્ણશ મોદીના હસ્તે લોકાર્પણ

બે દશકા પછી 45 ગામડાના મુસાફરોની માંગ સંતોષાઈ, ભાજપના ધારાસભ્ય વખતે ન થયેલુ કામ વિરોધ પક્ષ કોંગ્રેસના ધારાસભ્ય લલિત કગથરા વખતે થયુ By જયેશ ભટાસણા – ટંકારાવાંકાનેર: આઝાદી અગાઉ જાહોજલાલી અને સવલતો સભર ટંકારા તાલુકામાં બે દશકા મોર મુસાફરી માટેનુ એસ ટી સ્ટેન્ડ છીનવાઈ ગયુ હતું પરંતુ ટંકારામાં શનિવારે સોનાનો સુરજ ઉગયો હોય એમ એક […]

વાંકાનેરમા નવા બસસ્ટેન્ડનું ઈ-ખાતમુહૂર્ત કરાયું

વાંકાનેરમાં 4.23 કરોડના ખર્ચે આધુનિક સુવિધાયુક્ત બસ સ્ટેન્ડ આકાર પામશે વાંકાનેરને રાજ્ય સરકારે નવા બસસ્ટેન્ડની ભેટ ધરી છે આજે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના હસ્તે બસસ્ટૅન્ડનું ઈ – ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. આ તકે પશુપાલન અને પાણી પુરવઠા મંત્રી કુંવરજીભાઇ બાવાળીયા અને સાંસદ મોહનભાઈ કુંડારીયા ઉપસ્થિત રહ્યા હતા. રાજ્ય સરકાર વાંકાનેરને આધુનિક સુવિધાયુક્ત બસસ્ટેન્ડની ભેટ આપી છે, […]

મોરબી-વાંકાનેરમાં નવા બસ સ્ટેન્ડ બનશે : શુક્રવારે થશે ઇ-ખાતમુહૂર્ત

મોરબીમાં ૫૪૩.૫૬ લાખ, જ્યારે વાંકાનેરમાં ૪૨૨.૭૬ લાખના ખર્ચે સુવિધાયુક્ત નવા બસ સ્ટેશન બનશે મોરબી : કોરોના કાળમાં પણ રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી દ્વારા સમગ્ર રાજ્યના ૯ બસ સ્ટેશન–ડેપો વર્કશોપ તેમજ ૫ બસ સ્ટેશન–ડેપો વર્કશોપનું ઇ-ખાતમૂહુર્ત કરાશે. જેમાં મોરબી જિલ્લામાં મોરબી અને વાકાંનેરના બસ સ્ટેશનનો સમાવેશ કરવામાં આવ્યો છે. આગામી ૪-૬-૨૦૨૧ ના શુક્રવારે સવારે ૧૦:૩૦ કલાકે […]

રાજકોટ: જિલ્લામાં બનશે વધુ એક અદ્યતન બસ સ્ટેન્ડ

રાજકોટ : ગુજરાત એસટી વિભાગ દ્વારા રાજકોટ જિલ્લાને નવા ST બસ સ્ટેન્ડ ના સ્વરૂપે આ વર્ષે ભેટ આપવામાં આવી છે. રાજકોટ જિલ્લામાં આવેલ શહેર થી ૨૦ કિલોમીટર દૂર સરધારમાં બનશેરૂ.2 કરોડના ખર્ચે અદ્યતન બસ સ્ટેન્ડ, જેમાં હશે ૮ પ્લેટફોર્મ, એડવાન્સ ટિકિટ વિન્ડો, ટિકિટ બારી, પીવાના પાણીની સુવધા, શૌચાલય, વેઇટિંગ એરિયા, પાર્કિંગ સ્પેસ, તથા કોરમિશિયલ દુકાનો […]

ટંકારા: નવનિર્માણ થનાર બસ સ્ટેશનને દયાનંદ સરસ્વતી નામ આપવાની માંગ

ટંકારાને વિશ્વ ફલક પર રોશન કરનાર ઋષિનું નામ બસ સ્ટેશનને આપવા સોશિયલ મીડિયા પર અગ્રણીઓ પોસ્ટ મૂકી By Jayesh Bhatashna (Tankara) ટંકારા : નવા વર્ષના પ્રથમ દિવસે ટંકારામાં બે દશકાથી માંગણી કરાતા બસ સ્ટેન્ડનુ ખાતમુહૂર્ત થયા બાદ હવે એ નવનિર્માણ પામનાર બસ સ્ટેન્ડને ટંકારાની ખ્યાતિ દેશ-વિદેશમાં અને રાજકીય નેતાથી લઈ નાના-મોટા સમુહમા પ્રસિદ્ધ એવા વૈચારિક […]