Placeholder canvas

સિંધાવદર-કણકોટ વચ્ચેનું રેલવે ફાટક 25મી ફેબ્રુઆરીથી કાયમી બંધ થઇ જશે.

વાંકાનેર : આગામી 25 ફેબ્રુઆરી, 2022થી રાજકોટ ડિવીઝનના સિંધાવદર કણકોટ સેક્શન વચ્ચે આવેલું રેલવે ફાટક નંબર 101 કાયમી ધોરણે બંધ કરવામાં આવશે.

પશ્ચિમ રેલવેના રાજકોટ ડિવીઝન પર સિંધાવદર-કણકોટ સેકશન વચ્ચે આવેલું રેલવે ફાટક નંબર 101,સીંધાવદર, તાલુકો વાંકાનેર, જીલ્લો મોરબી,સુરેન્દ્રનગર-રાજકોટ જે છે તે ડબલિંગના કામને લઈને આગામી 24ફેબ્રુઆરીથી કાયમી માટે બંધ રહેશે. તેમજ નવા બનેલા રોડ અંડર બ્રિજ(RUB) નંબર 100 (સિંધાવદર સ્ટેશન પાસે) પરથી રોડ ટ્રાફિકને ડાઇવર્ટ કરવામાં આવશે.

કપ્તાન ના whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચેની લિંક પર ક્લિક કરો…. https://chat.whatsapp.com/La4en7grq3dF22mVuLveiN

ઉપરની લીંક આપના મિત્રોને કપ્તાનના whatsapp ગ્રુપમાં જોડાવા માટે મોકલી શકો છો…

આ સમાચારને શેર કરો